Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકસ હોકી રમવુ છે સરદારસિંઘને

ભારતીય મેન્સ હોકીના પૂર્વ કેપ્ટન સરદારસિંઘની કારકિર્દી ભલે અંતિમ તબક્કામાં હોય પણ તે ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં રમવાની ઈચ્છા ધરાવે છે : આ અનુભવી મીડફિલ્ડર હાલ ટીમમાં અંદર - બહાર થતા રહે છે, સરદાર ગત વર્ષે એશીયા કપ વિજેતા ટીમનો ભાગ હતો

(11:45 am IST)