Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

આરસીબીએ શેયર કરી કોહલીની '' ૧૦ ઇયર ચેલેન્જ '' ફોટો : લખ્યુ કોહલીમાં સારા વાઇનની જેમ બદલાવ

આઇપીએલ ફ્રેંચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ ટવિટર પર ૧૦ ઇયર ચેલેન્જ ને લઇ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ર૦૦૯ અને ર૦૧૯ ની તસ્વીરોવાળા કોલાજ શેયર કર્યો છે. અમારા કેપ્ટન કોહલીમાં સારા વાઇનની જેમ બદલાવ આવ્યો છે.

(11:51 pm IST)