Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મહારાષ્ટ્ર પહોંચ્યુ ખેલો ઈન્ડિયાની ખો-ખો ગેમ્સની બોયઝ અને ગર્લ્સની ફાઈનલમાં

પુણેમાં રમાતી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ખો-ખો સ્પર્ધામાં મહારાષ્ટ્રની ટીમ અન્ડર-૧૭ અને અન્ડર-૨૧ બોયઝ અને ગર્લ્સની ફાઈનલમાં પહોંચી છે. તો કેરળ પણ અન્ડર-૨૧ની બોયઝ અને ગર્લ્સની ફાઈનલમાં પહોંચ્યુ છે.

(4:05 pm IST)