Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ગુજરાતના રૂસ કાલરીયાએ બ્રોકન હેટ - ટ્રીક લીધી

રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં પહોંચવા માટે ૧૯૫ રનની જરૂર

કેરળના વયનાડ શહેરના કૃષ્ણાગિરિ સ્ટેડિયમમાં ચોથી રણજી કવોર્ટર ફાઇનલના બીજા દિવસે ગુજરાતના રુશ કાલરિયાએ કેરળની ઇનિંગ્સની બાવનમી ઓવરના પાંચમા બોલે સિજોમોન જોસેફ અને છઠ્ઠા બોલે બાસિલ થમ્પીને આઉટ કર્યા હતા. ૫૪જ્રાક ઓવરના પહેલા બોલે તેણે નિધેશને આઉટ કરીને પોતાની બ્રોકન હેટ-ટ્રિક પૂરી કરી હતી.

(4:05 pm IST)