Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોહલી જો ફીટ રહેશે તો બનાવી શકશે ૧૦૦ મું ઇન્ટરનેશનલ શતક

પૂર્વ કેપ્ટન મોહમદ અઝહરુદિનએ કહ્યુ કે જો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફીટ રહેશે તો તે ૧૦૦મુ આંતરરાષ્ટ્રીય શતક બનાવી શકશે. એમણે કહ્યુ નિરંતરંતાના મામલામા કોહલી ઘણા મહાન ખેલાડીઓ કરતા આગળ છે. તે શાનદાર ખેલાડી છે. અને ઘણી વખત એવુ પણ બનેલ છે કે એમણે શતક કર્યુ હોવા છતાં પણ ભારતને હાર મળી છે.

(11:33 pm IST)