Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

હાર્દિક - રાહુલને રમાડવા કે નહિં COA નિર્ણય કરશે : ડ્રેસીંગ રૂમમાં અમારો વ્યવહાર નહિં બદલે

હાર્દિક - રાહુલને રમાડવા કે નહિં તે સીઓએના નિર્ણય બાદ નક્કી કરાશે : એક જવાબદાર ક્રિકેટર હોવાના કારણે હું તેમના વિચારો સાથે સહમત નથી : ટીવી શોમાં તેમણે અંગત વિચારો કહ્યા : ટીમ માટેની તેમની ભાવનામાં કમી નથી : ડ્રેસીંગ રૂમમાં અમારો તેમની સાથેનો વ્યવહાર નહિં બદલે : વિરાટ કોહલીએ તોડ્યુ મૌન

(3:19 pm IST)