Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અમને આપની સેવાઓની આવશ્યકતા નથીઃ અમે બીજો નિલામીકર્તા શોધી લીધોઃ બીસીસીઆઇ

આઇપીએલના પૂર્વ નિલામીકર્તા રિચર્ડ મૈડલએ જણાવ્યું કે બીસીસીઆઇએ એમને એક લાઇનનો ઇ-મેઇલ મોકલી કાઢી મૂકયો. રિચર્ડએ જણાવ્યું કે ઇમેઇલમા લખ્યુ હતુ કે અમને આપની સેવાઓની આવશ્યકતા નથી. અમે આપની જગ્યાએ બીજો નિલામીકર્તા શોધી લીધો છે. રિચર્ડ પ્રથમ આઇપીએલથી લઇ પાછલી સિઝન સુધી ટુર્નામેન્ટમા ખેલાડીઓના નિલામીકર્તા હતા.

(10:47 pm IST)