Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ચોટ લાગ્યા પછી પરત આવેલ હાર્દિક પંડયાએ રણજી ટ્રોફીમાં પાંચ વિકેટ ઝડપી

ચોટ લાવ્યા પછી પરત આવેલ હાર્ર્દિક પંડયાએ રણજી ટ્રોફીમાં વડોદરાથી રમતા મુંબઇ વિરુદ્ધ મેચમા પ વિકેટ લીધી. પંડયાએ ૧૮.પ ઓવરમાં ૮૧ રન આપી પ વિકેટ ઝડપી. ચોટ લાગવાના કારણોસર પંડયાને ઓસ્ટ્રેલીયા યાત્રા પર ટેસ્ટ અને ટી-ર૦ માં સ્થાન મળ્યું.

(10:47 pm IST)