Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સાઇના અને કશ્યપના લગ્નની વધાઇ આપતા સચિનએ પોસ્ટ કરી કિદાંબીની તસ્વીર

શટલર સાઇના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપને લગ્નની શુભેચ્છા આપતા પૂર્વ ભારતીય  ક્રિકેટર સચિન તેંડુલકરએ શટર શ્રીકાંત કિદાંબીને કશ્યપ સમજી સાઇનાની સાથે એમની તસ્વીર શેયર કરી દીધી. જયારે બાદમાં એમણે એને ડીલીટ કરી દીધી. જયારે કિદાંબીએ નવવિવાહીત જોડીને વધાઇ આપવા માટે સચિન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ તસ્વીર અને કૈપ્શનનો ઉપયોગ કરેલ.

(10:46 pm IST)