Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વિનેશ ફોગાટ આજે લેશે સોમવીર સાથે સાત ફેરા

નવી દિલ્હી: દાદરી જિલ્લાના બલાલી ગામની રહેવાસી ઓલમ્પિક મહિલા રેસલર વિનેશ ફોગાટ પહેલવાન સોમવીર રાઠી સાથે આજે લગ્નના બંધનમાં બંધાશે. તેને ગઈ કાલે સોમવીરના નામની મેહદી હાથોમાં પડાવી છે. વિનેશની ચચેરી બહેન આંતરરાષ્ટ્રીય પહેલવાન બબીતા, સંગીત અને ઋતુ પણ આ પ્રસંગમાં હાજર રહ્યા છે. લગ્નનો તમામ કાર્યક્રમ બલાલી ગમે રાખવામાં આવ્યો છે. વિનેશન લગ્નમાં નામી પહેલવાનો હાજર રહેવાના છે.

(7:18 pm IST)