Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ઇન્દોર ટેસ્ટમાં ભારતનો ભવ્ય વિજયઃ બાંગ્લાદેશને એક ઇનિંગ-૧૩૦ રને હરાવ્યુ

ઇન્દોરઃ મયંક અગ્રવાલના ૨૪૩ રન અને મહંમદ શમીની કાતિલ બોલીંગ (૩ અને ૪: કુલ ૭ વિકેટ)ને કારણે ભારતે આજે પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને ૧ ઇનિંગ તથા ૧૩૦ રનથી હરાવ્યુ છેઃ બાંગ્લાદેશની ટીમ બીજા દાવમાં ૨૧૩માં ઓલઆઉટ થઇ ગઇ હતીઃ ભારત ૪૯૩: બાંગ્લાદેશ ૧૫૦ અને ૨૧૩ રન

ભારત તરફથી બાંગ્લાદેશ વિરૃદ્ધ સૌથી વધુ રન

૨૪૮  સચિન તેંડુલકર  ઢાકા         ૨૦૦૪

૨૪૩  મયંક અગ્રવાલ  ઇન્દોર       ૨૦૧૯

૨૦૪   વિરાટ કોહલી   હૈદરાબાદ      ૨૦૧૬

(4:38 pm IST)