Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમ્પાયરના નિર્ણય સામે નારાજગી દર્શાવવા બદલ રૂટને મળી ચેતવણી

પલ્લેકેલમાં ચાલતી શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સામે નારાજગી દર્શાવવા બદલ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ સામે કાર્યવાહી કરતા તેને ચેતવણી આપવામાં આવી છે.

(3:19 pm IST)