Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કોને કયો એવોર્ડ

મેચની પરફેકટ કેચ - રવિન્દ્ર જાડેજા (CSK), સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ - રોબિન ઉથપ્પા (CSK),  લેટ્સ ક્રેક ઇટ સિકસ એવોર્ડ - વેંકેશ ઐય્યર (KKR),  ગેમ ચેન્જર ઓફ ધ મેચ - ફાફ ડુ પ્લેસિસ (CSK), મેચની સૌથી મૂલ્યવાન સંપત્તિ - ફાફ ડુ પ્લેસિસ (CSK), મેચનો પાવર પ્લેયર - વેંકટેશ ઐય્યર (KKR), મેન ઓફ ધ મેચ - ફાફ ડુ પ્લેસિસ (CSK), પૂર્ણ સીઝન પુરસ્કારો (આઈપીએલ ૨૦૨૧ સીઝન પુરસ્કારો),  ઓરેન્જ કેપ - ઋતુરાજ ગાયકવાડ, CSK (૧૦ લાખ રૂપિયા),  પર્પલ કેપ - હર્ષલ પટેલ, RCB (૧૦ લાખ રૂપિયા),  વર્ષનો ઉભરતો ખેલાડી - રૂતુરાજ ગાયકવાડ, CSK (૧૦ લાખ રૂપિયા),  ફેરપ્લે એવોર્ડ - રાજસ્થાન રોયલ્સ (૧૦ લાખ રૂપિયા),  સીઝનની પરફેકટ કેચ - રવિ બિશ્નોઈ, PBKS (૧૦ લાખ રૂપિયા), સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન - શિમરોન હેટમાયર, ડીસી (૧૦ લાખ રૂપિયા), સિઝનના ગેમચેન્જર - હર્ષલ પટેલ, RCB (૧૦ લાખ રૂપિયા),  ક્રેક ઇટ સિકસન સિકસ - કેએલ રાહુલ (૧૦ લાખ રૂપિયા), પાવર પ્લેયર ઓફ ધ સિઝન - વેંકટેશ અય્યર (૧૦ લાખ રૂપિયા),  મોસમનો સૌથી મૂલ્યવાન ખેલાડી - હર્ષલ પટેલ (૧૦ લાખ રૂપિયા), રનર અપ - કોલકાતા નાઈટ રાઈડર્સ (રૂ. ૧૨.૫ કરોડ),  વિજેતા - ચેન્નઈ સુપર કિંગ્સ (૨૦ લાખ રૂપિયા)

(1:00 pm IST)