Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટકરવાના કોહલીને મળે છે 88 લાખ રૂપિયા

નવી દિલ્હી :ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિરાટ કોહલી @Virat.Kohliને પ્રતિ પોસ્ટ 120,000 ડોલર (આશરે 88 લાખ રૂપિયા) મળે છે. પોર્ટુગલનો દિગ્ગજ ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિનોને 750,000 ડોલર (5 કરોડ 55 લાખ રૂપિયા) પ્રતિ પોસ્ટ મળે છે જયારે પ્રખ્યાત બ્રિટીશ શેફ ગોર્ડોનગ્રામને પ્રતિ પોસ્ટ 5500 ડોલર (આશરે ચાર લાખ રૂપિયા) મળે છે.

(8:08 pm IST)