Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

યુથ ઓલમ્પિક: સૂરજ પવારે 5000 મીટર વોકમાં જીત્યું સિલ્વર: બનાવ્યો ઇતિહાસ

નવી દિલ્હી: ભારતીય એથ્લીટ સુરત પવારે યુથ ઓલમ્પિક 2018માં 5000 વોકમાં ભારતને rjt પદક અપાવ્યું છે. 17 વર્ષીય પવારે સ્ટેજ 2માં 20 મિનિટ 35.87નો સમય લઈને 5000 મીટરની દુરી પર કરીને સિલ્વર મેડલ મેળવ્યું હતું. ભારતીય એથ્લિટે સ્ટેજ 1માં 20 મિનિટ 23.30 સેકેન્ડનો સ્સમય લીધો હતો.

દેહરાડુંનો રહેનાર પાવર ઓલ્મ્પિકે સિલ્વર મેડલ જીતનાર પહેલા ભારતીય એથ્લીટ બન્યો છે. સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ઇક્કડોરના ઓસ્કર પેટિનને જયારે બ્રોન્ઝ મેડલ પ્યુટરે રીકોનાં મોરૈયો જાને મેળવ્યો હતો. ભારતના યુથ ઓલમ્પિક 2018માં અત્યરે સુધી 11 પદક મેળવ્યા છે અને પદક મેળવનારની સંખ્યામાં 12મુ સ્થાન છે.

(5:00 pm IST)