Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા પર લાગ્યો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા પર ICCના ઍન્ટિ-કરપ્શન કોડના બે મામલાનું ઉલ્લંઘન કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે તેને બે સપ્તાહની અંદર જવાબ આપવા પણ જણાવ્યું છે. આ મામલે ICC પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે જયસૂર્યા પર આ આરોપ ઍન્ટિ-કરપ્શન યુનિટને સહકાર ન આપવા બદલ અને તપાસમાં વિઘ્ન નાખવા બદલ લગાવવામાં આવ્યા છે

(1:27 pm IST)
  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના 55 કેસ નોંધાયા: 19 દર્દીઓનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો: અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂથી 3 દર્દીના મોત થયા access_time 1:14 am IST

  • બોટાદ એસપી દ્વારા પી.આઈ અને પી.એસ.આઈની આંતરિક બદલીઓ:બોટાદ પી.આઈ જે.એમ.સોલકી ને ગઢડા મુકાયા:.બોટાદ પી.આઈ તરીકે એન.કે.વ્યાસ આવ્યા:ઢસા પી.એસ.આઈ એ.પી.સેલૈયાને રાણપુર મુકાયા અને રાણપુર પી.એસ.આઈ વી.એમ.કામળિયાને ઢસા મુકાયા access_time 1:15 am IST