Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ઓસ્‍ટ્રેલિયાની નોર્ધન ડિસ્‍ટ્રીકટ મહીલા ટીમએ પ૦ ઓવરમાં ૩ વિકેટે પ૯૬ રન ખડકયાઃ પ૭૧ રનથી મેચમાં મોટી જીત હાંસલઃ પોર્ટ એડીલેડ ટીમ રપ રનમાં ઓલઆઉટ

ઓસ્‍ટ્રેલિયાના એડીલેડની નોર્ધન ડીસ્‍ટ્રીકટ મહિલા ટીમ એ પોર્ટ એડીલેડ વિરૂદ્ધ પ૦ ઓવરની મેચમાં ૩ વિકેટે પ૯૬ નો સ્‍કોર બનાવ્‍યો. મેચમાં નોર્ધન ડીસ્‍ટ્રીકટએ ૮૮ રન અતિરીકત રૂપમાં મળ્‍યા. જયારે આ દરમ્‍યાન એમના ૪ ખેલાડીઓએ શતક બનાવ્‍યા જયારે પોર્ટ એડીલેડને રપ રનમાસમેટીને નોર્ધન ડીસ્‍ટ્રીકટએ  પ૭૧ રનથી મેચ જીતી લીધેલ.

(12:06 am IST)