Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

લારાની લાજવાબ લોન્ગ - ડ્રાઈવ

ટેસ્ટ ક્રિકેટમાં બે ટ્રિપલ સેન્ચુરી ફટકારવાની સિદ્ધિ મેળવનાર વેસ્ટ ઈન્ડિઝનો લેજન્ડરી બેટ્સમેન બ્રાયન લારા મુંબઈના બાંદરા બેન્ડસ્ટેન્ડમાં કાર - ડ્રાઈવ દરમિયાન બ્યુટીફુલ કલાઈમેટનો વિડીયો શૂટ કરતો જોવા મળ્યો હતો. ફોટોગ્રાફરે જયારે લારાનો ફોટો લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે લારાએ સામે તેનો વિડીયો લીધો હતો.

(4:07 pm IST)