Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

રોહિત શર્માએ મુર્તુઝાને જાહેરમાં કહ્યું, પોતાના ખેલાડીઓ ઉપર કરો કન્ટ્રોલ

એશિયા કપ-2018ની પૂર્વ સંધ્યાએ બધી ટીમોના સુકાની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ શરૂ થવામાં ટાઇમ હતો પણ માઇક અને કેમેરા ચાલું થઇ ગયા હતા. સરફરાઝે મુર્તુઝા સામે ખેલાડીઓના કેસમાં ફસવાનો મામલો ઉઠાવ્યો હતો

  સરફરાઝે રોહિતને કહ્યું હતું કે આમના યુવકો ઘણા ફસાય છે. આ વાત પર રોહિતે મુર્તુઝાને કહ્યું કે તમારે પોતાના ખેલાડીઓ ઉપર કંટ્રોલ કરવો જોઈએ.

(11:41 am IST)