Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

17 વર્ષની કેરિયર પછી હવે ફોર્મ્યુલા-1નો રાઇડર ફર્નાડો લેશે સન્યાસ

નવી દિલ્હી: ફોર્મ્યુલા -1નો સ્ટાર ફ્રનાર્ડો અલોંસેઓએ જાહેરાત કરી છે કે તે તાજેતરમાં ચાલી રહેલ મેચ પછી ગેમમાંથી અલવિદા લેશે. અલૉસોએ ફોર્મ્યુલા-1ની વેબસાઈટમાં એક બયાનમાં જણાવ્યું છે કે શાનદાર ખેલમાં સારું પ્રદર્શન કર્યાને 17 વર્ષ થઇ ગયા છે. હવે તેમાં બદલાવની જરૂર હોય તેવું મને દેખાય રહ્યું છે હું હવે મારી અંતિમ સીઝનની ગેમની એક એક મિનિટનો આનંદ લેવા માંગુ છું અને તે લોકોનો હું આભાર વ્યક્ત કરું છું જેમને મને મુકામ પર પહોંચાડ્યો છે.

(5:55 pm IST)