Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

એશિયા ગેમ્સમાં ટોપ -3 દેશનો આ છે યાદી

નવી દિલ્હી: એશિયા ગેમ્સની શરૂઆત 1951થી થઇ છે અને 1974માં ચીને પહેલી વખત ગેમ્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ગેમ્સની 17 સીજનમાંથી 11માં ચીને ભાગ લીધો હોવા છતાં તેના નામે સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ છે ત્યાર પછી બીજા નંબર પર છે જાપાન અને ટ્રેંઈજ સ્થાન પર દક્ષિણ કોરિયાનું નામ નોંધાયેલ છે. ત્રણ દેશો 2000થી વધુ પદક જીતી ચુક્યા છે.જાપાને અત્યાર સુધીના બધી સીઝન માં ભાગ લીધો છે. જયારે કોરિયા 1954થી એશિયા ગેમ્સના રમે છે.

(5:43 pm IST)