Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

આર્જેન્‍ટીના તરફથી પ્રેકટીસ મેચમાં ભાગ નહિં લે લિયોનેલ મેસ્‍સી

આર્જેન્‍ટીનાનો ખેલાડી લિયોનેલ મેસ્‍સી કોલમ્‍બીયા સામે રમાનારી પ્રેકટીસ મેચમાં ભાગ નહિં લે, કારણ કે તેણે આંતરરાષ્‍ટ્રીય ફૂટબોલમાંથી થોડો સમય બ્રેક લેવાનો નિર્ણય લીધો છે

 

(5:24 pm IST)