Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

કુકીંગ પસંદ કરો, સ્પોટ્ર્સ નહિં

વિશ્વકપ હારતા ન્યુઝીલેન્ડના ખેલાડી જિમી નિશામે ઈમોશનલ થતાં કહ્યું...

લંડન : આઈસીસી વર્લ્ડકપની ફાઈનલમાં હાર્યા બાદ ન્યુઝીલેન્ડનો ઓલરાઉન્ડર જિમી નીશામ ખૂબ દુઃખી થઈ ગયો છે. લોડ્ર્સમાં સુપરઓવર સુધી ગયેલા મુકાબલામાં યજમાન ઈંગ્લેન્ડે વધુ બાઉન્ડરી મારવાના આધારે કપ જીતી લીધો હતો. નીશામ સુપરઓવરમાં બેટીંગ કરવા આવ્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત અપાવી નહોતો શકયો.

(3:33 pm IST)