Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ટી-20: સ્કોટલેન્ડને 84 રને હરાવીને પાક.એ 2-0થી સિરીઝ જીતી

નવી દિલ્હી: પાકિસ્તાને બીજી ટી-20 મેચના મુકાબલામાં સ્કોટલેન્ડને 84 રણથી હરાવીને બે મેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે. મેચમાં પાકિસ્તાનના કપ્તાન સરફરાઝ અહમદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવો નિર્ણય લીધી હતો. પાકિસ્તાનન અનુભવી ઓલરાઉન્ડર શોએબ મલિકે નાબાદ 49 રન 20 ઓવરમાં 6 વિકેટ પર 166 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડ તરફથી સ્પિનર માઈકલ લિસ્ટ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. 167 રનનો લક્ષ્ય પૂરું કરાવવા મેદાનમાં ઉતરેલ સ્કોટલેન્ડની ટીમ 14.4 ઓવરમાં 82 રન પર ઓલઆઉટ થઇ ગઈ હતી. સ્કોટલેન્ડ તરફથી કેલમ મેકલિયોડે 27 બોલમાં 25 રન બનાવ્યા હતા. જયારે રીચી બેરિંગને 15 બોલમાં 20 રન બનાવ્યા હતા..

(4:42 pm IST)