Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

વર્લ્ડ કપની મેચોમાં ખાલી સ્ટેડીયમ-ફીફા મુંઝવણમાં

નવી દિલ્હી, તા. ૧૬ :. શુક્રવારે ફુટબોલ વર્લ્ડ કપની ઉરૂગ્વે-ઈજીપ્તના મેચ દરમ્યાન ટીવી દર્શકોએ પણ ધ્યાનમાં લીધુ હશે કે મોટાભાગે ખુરશીઓ ખાલી હતી. આ મેચ દરમ્યાન ૬૦૦૦ સીટો ખાલી હતી.

ફીફાના પ્રવકતાએ ટેલીગ્રાફ સાથે વાત કરતા કહ્યું હતું કે ફીફા આના કારણોની તપાસ કરી રહી છે.તેમણે એમ પણ કહ્યું હતુ કે ઉરૂગ્વે ઈજીપ્ત મેચ એકટરીનબર્ગ ખાતે હતી જે મોસ્કોથી ૧૧૧૦ માઈલ દૂર છે અને મુસાફરીમાં ૨૪ કલાકનો સમય લાગે છે. કદાચ તેના કારણે પ્રશંસકો ત્યાં ન આવ્યા હોય તેવુ શકય છે.(૨-૨૪)

(3:58 pm IST)
  • સુરતથી મુંબઈ સુધી ગઈકાલે સાંજથી હાઈવે ઉપર ઠેર-ઠેર વરસાદી ઝાપટા અને વાદળા છવાયેલા જોવા મળે છે access_time 11:28 am IST

  • રેસ-3 ફિલ્મે પહેલા જ દિવસે 29 કરોડની કમાણી કરી :બોક્સઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ :પહેલા જ દિવસની કમાણી બાબતે રેકોર્ડ તોડ્યો :સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફીલ બની access_time 12:50 pm IST

  • જમ્મુ-કાશ્મીરઃ ઇદની નમાઝ બાદ શ્રીનગરમાં પત્થરમારોઃ આઇએસઆઇએસ અને પાકિસ્તાનના ઝંડા દેખાડાયા access_time 11:27 am IST