Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પહેલી જ મેચમાં રાશિદ ખાનના નામે નોંધાયો નાલેશીનો રેકોર્ડ ઈદની ઉજવણી

ગઈકાલે મેચ શરૂ થાય એ પહેલા અફઘાનિસ્તાનના રાશિદ ખાન તેમ જ અન્ય ખેલાડીઓએ મેદાનમાં પરંપરાગત રીતે ઈદની ઉજવણી કરી હતી.

(3:56 pm IST)
  • ગુરુવારે હાઈકોર્ટે ડૉ. આરસી શાહની પૂર્વ ધરપકડ જામીન અરજીને રદ્દ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આરસી શાહ અમદાવાદ નગરપાલિકાનાં અધીક્ષક હતા અને લાંચ લેવાના ગુનામાં સસ્પેન્ડ કરાયા હતા. ગુજરાત હાઈકોર્ટે આ જામીન અરજી પર નિર્ણય સંભળાવતા કહ્યુ કે, ભ્રષ્ટ અધિકારીઓ અને મંત્રીઓ સમાજ માટે ભાડાના હત્યારોઓથી પણ વધારે ખતરનાક છે. access_time 1:03 am IST

  • ઈન્દોરમાંથી ૩૦ કરોડનું ૩૦૮ કિલો ડ્રગ્સ ઝડપાયુ : અમદાવાદ, વડોદરા, મુંબઈ, ગોવામાં સપ્લાય કરતાં હતા : ડીઆરઆઈ ટીમે ઈન્દોરમાંથી ડ્રગ્સની સપ્લાય કરતા ૧૧ શખ્સોની ધરપકડ કરી છે : આ શખ્સો પાસેથી ૩૦૮ કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે : આ શખ્સો રેવ પાર્ટીમાં અમદાવાદ, વડોદરા, મુંબઈ, ગોવામાં ડ્રગ્સની સપ્લાય કરતા હોવાનું ખુલ્યુ છે access_time 5:55 pm IST

  • રાજકોટમાં રિક્ષામાં બેસાડી પેસેન્જરને લુંટતી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા :હજુ બે શખ્શોની શોધખોળ :ભેસાણનાં યુવાનને માર મારીને 5500 રૂપિયા લૂંટી લેવાના કેસમાં પોપટપરાની ગેંગના ત્રણેયને ગાંધીગ્રામ પોલીસે દબોચી લીધા access_time 1:25 am IST