Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

પાકિસ્તાનના હિંદુ ક્રિકેટરએ શાહિદ અફરીદી પર લગાવ્યો મોટો આરોપ : શરૂથી મારા વિરૂધ્ધ છે

મુંબઇ : પાકિસ્તાના પૂર્વ લેગ સ્પિન બોલર દાનિશ કનેરિયાએ પાકિસતાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદી પર મોટો આરોપ લગાવ્યો છે કનેરિયાએ કહ્યું કે પાકિસ્તાન ટીમ માટે રમતા સમય અફરીદી એમની સાથે દુર્વ્યવહાર કરતા હતા પુરી કેરિયરમાં એમને આ સ્થિીતનો સામનો કરવો પડ્યો.

(10:04 pm IST)