Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

આઇઓસી એથ્‍લિટ કમિશનનું સિલેકશન ૨૦૨૧ સુધી મોકુફ

લુસન્ને :  ૩૦ નેશનલ ઓલિમ્‍પિક્‍સ કમિટી માટે ૩૦ ઉમેદવાર અને ચાર ઉમેદવાર ૧૯ સમર સ્‍પોર્ટ્‍સ માટે ચૂંટણી લેવાના હતા જે ટોક્‍યો ૨૦૨૦ના ઉનાળાના સમયમાં યોજાવાની હતી. આવતા વર્ષ સુધીમાં ટોક્‍યો ઓલિમ્‍પિક્‍સ મોકૂફ થઈ હોવાને લીધે આ ચૂંટણી પણ મોકૂફ રાખવામાં આવી  હોવાનું આઇઓસીના પ્રેસિડેન્‍ટ થોમસ બેચે  જણાવેલ હતુ.

(2:30 pm IST)