Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ભારતીય પુરુષ હોકી ટીમને ઓસ્ટ્રેલિયાએ કરી 0-4થી પરાસ્ત

નવી દિલ્હી: ભારતીય પુરુષોની હોકી ટીમને ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા 4-0થી હાર આપી. પર્થ હોકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, બ્લેક ગેવર્સ (15, 60) અને જેરેમી હેવર્ડ (20, 59) યજમાનો માટે બે ગોલ કર્યા. ભારતે સારી શરૂઆત કરી હતી પરંતુ ધીમે ધીમે ઓસ્ટ્રેલિયાએ તેની પકડ મેળવી લીધી હતી અને જ્યારે યજમાનોએ પાંચ મિનિટની અંદર બે ગોલ કર્યા હતા, ત્યારે ભારતીય ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

(5:41 pm IST)
  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નવું પૂતળું બનાવી આપવાની નરેન્દ્રભાઇની જાહેરાત મમતાએ ફગાવી દીધી : અમારે કોઇ મદદ જોઇતી નથી : તમે (ભાજપ) લોકોએ જ પૂતળું તોડ્યું છે : ભાજપે આ કર્યું છે તે વાત બંગાળની પ્રજા કયારેય ભૂલશે નહિ : મમતા દીદી આક્રમૂક મૂડમાં access_time 4:30 pm IST

  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST