Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

આઈપીકેએલ: પુણેએ બેંગ્લોરને હરાવીને મેળવી બીજી જીત

નવી દિલ્હી: પુણે પ્રાઇડે ઈન્ડો ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં બેંગ્લોર રાઇનોઝને પહેલા ક્વાર્ટરમાં પાછળીને 32-29થી જીત મેળવી હતી. બાલવાડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલ મેચ બેગનલોરે પહેલા ક્વાર્ટરમાં આગળ હતી પણ બીજા ક્વાર્ટરમાં પુણેએ જોરદાર વાપસી કરીને બેંગ્લોરેન 32-29થી હાર આપી હતી. સીઝનમાં પુણેને બીજી જીત છે.

(5:39 pm IST)