Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ટ્રોફી બાપ્પાના શરણે

મુંબઈ ઇન્ડિયન્સ ટીમે આઇપીએલની ફાઇનલમાં ચેન્નઈને હરાવીને રેકોર્ડ ચોથી વાર ચેમ્પિયન ટ્રોફી જીતીને ઇતિહાસ રચી દીધો હતો. મુંબઈ ટીમની સફળતા બદલ માલિક નીતા અંબાણીએ સિદ્ઘિવિનાયક મંદિરમાં જઈને ટ્રોફી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં ધરીને આભાર માન્યો હતો. નીતા અંબાણી જુહુના એક મંદિરમાં પણ ગયાં હતાં અને કૃષ્ણ ભગવાનનાં ચરણોમાં ટ્રોફી રાખીને પૂજા કરાવી હતી.

(4:54 pm IST)
  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • મહેસાણાની દુધસાગર ડેરીના ૪૫ કર્મચારીઓની બદલીઃ ત્રણ દિવસથી હડતાલ ઉપર : કર્મચારીઓ મહેસાણા ન આવવા મકકમઃ ૩ દિવસથી મહેસાણાના કર્મીઓ હડતાલ ઉપર ડેરીએ કામ બંધ કરતા કર્મચારીઓની કરી બદલીઃ દુધસાગર ડેરીના કર્મચારી હડતાલ પરઃ હરીયાણાના માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાલ ઉપરઃ મહેસાણાના કર્મીને ઉપર પર પ્રાંતીયોએ માર્યો હતો માર access_time 3:21 pm IST