Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

વિશ્વકપ જોવા માટે ૩-ડી ગ્લાસીસ ઓર્ડર કર્યો છે : ટીમમાં પસંદ ન થવા પર રાયડૂ

વિશ્વકપ માટે ૧પ સભ્યોની ભારતીય ટીમમાં પસંદ ન થવા માટે બેટસમેન અંબાતી રાયડૂએ મંગળવારના ટવિટ કર્યુ કે વિશ્વકપ જોવા માટે ૩ડી ગ્લાસીસનો એક નવો સેટ હમણા જ ઓર્ડર કર્યો છે. રાયડૂ વિશ્વકપ માટે ભારત તરફથી બેટસમેન ક્રમમાં ચોથા નંબરના દાવેદારોમાના એક હતા.

(12:02 am IST)
  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST