Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઇન્ડિયન વેલ્સની સેમિફાઇનલમાં નડાલ-ફેડરર આમને સામને

નવી દિલ્હી: સ્પેનના રાફેલ ન્ડેલાએ રશિયાના કારેન ખાંચનોવને હરાવીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં પોતાના હરીફ રોજર ફેડરર સામે સેમિફાઇલમાં જગ્યા બનાવી લીધી છે. નડાલે ઘૂંટણના ઇજાના કરને ક્વાર્ટરફાઇનલ મેચ વચ્ચે જ છોડી દઈને સારવાર કરવાની પણ વિશ્વના નંબર બે ખેલાડી અને મુખ્ય ડ્રામા ટોપ નડાલે બે સેટમાં જીત મેળવી હોવાના લીધે તેને સેમિફાઇલમાં જગ્યા બનાવી લીધી હતી તેને કારેનને 7-6,7-6થી હરાવ્યો હતો. બીજી તરફ ફેડરરે 67મી રેન્કિંગના પોલેન્ડના હુંબર્ટ હકારજને સત્તત બે સેટમાં 6-4,6-4થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે.

(5:05 pm IST)