Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ડે એન્ડ નાઈટ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર : એન્ડરસન અને આર્ચરની વાપસી

આગામી ૨૪ ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં મોટેરા ખાતે ત્રીજો ડે એન્ડ નાઈટ ટેસ્ટ મેચ રમાનાર છે જેમાં ઈંગ્લેન્ડે ૧૭ સભ્યોની ટીમ જાહેર કરી છે : જો રૂટ કેપ્ટન, એન્ડરસન, આર્ચર, બેયસ્ટો, બેસ, બ્રોડ, બર્ન્સ, પ્રોલે, પોપ્સ, લોરેન્સ, લીચ, પોપ, સીબ્લે, સ્ટોકસ, સ્ટોન, વોકસ અને વુડ.

(4:06 pm IST)