Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

આઈપીએલ-૧૩ કાર્યક્રમ

૨૯ માર્ચે શરૂ, ૧૭મી મેના દિવસે અંતિમ લીગ મેચ

નવી દિલ્હી, તા.૧૬ : ઇન્ડિયન પ્રિમિયર લીગની આગામી સિઝન માટે આજે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ૨૯મી માર્ચના દિવસે આ પ્રતિષ્ઠિત લીગની ૧૩મી એડિશનની શરૂઆત થશે. ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ત્રણ વખતની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર વચ્ચે પ્રથમ મેચ રમાશે. આગલા દિવસે ૩૦મી માર્ચના દિવસે દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન વચ્ચે મેચ રમાશે. કાર્યક્રમ નીચે મુજબ છે.

*   ૨૯મી માર્ચના દિવસે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર

*   ૩૦મી માર્ચના દિવસે દિલ્હી કેપિટલ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ

*   ૩૧મી માર્ચના દિવસે રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ

*   પહેલી એપ્રિલના દિવસે સનરાઈઝ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ

*   બીજી એપ્રિલના દિવસે ચેન્નાઈ સુપર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ

*   ત્રીજી એપ્રિલના દિવસે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ

*   ચોથી એપ્રિલના દિવસે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ સનરાઈઝ

*   પાંચમી એપ્રિલના દિવસે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ

*   પાંચમી એપ્રિલના દિવસે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ

*   છઠ્ઠી એપ્રિલના દિવસે કોલકાતા નાઇટ અને ચેન્નાઈ સુપર

*   ૭મી એપ્રિલના દિવસે રોયલ ચેલેન્જર્સ-સનરાઈઝ હૈદરાબાદ

*   ૮મી એપ્રિલના દિવસે કિંગ્સ ઇલેવન-મુંબઈ ઇન્ડિયન્સ

*   ૯મી એપ્રિલના દિવસે રાજસ્થાન રોયલ્સ-કોલકાતા નાઇટ

*   ૧૦મી એપ્રિલના દિવસે દિલ્હી કેપિટલ-રોયલ ચેલેન્જર્સ

*   ૧૧મી એપ્રિલના દિવસે ચેન્નાઈ સુપર-કિંગ્સ ઇલેવન

*   ૧૨મી એપ્રિલના દિવસે કોલાકાતા નાઇટ-મુંબઈ ઇન્ડિયન્સ

*   ૧૨મી એપ્રિલના દિવસે સનરાઈઝ હૈદરાબાદ-રાજસ્થાન રોયલ્સ

*   ૧૩મી એપ્રિલના દિવસે દિલ્હી કેપિટલ-ચેન્નાઈ સુપર

*   ૧૪મી એપ્રિલના દિવસે કિંગ્સ ઇલેવન-રોયલ ચેલેન્જર્સ

*   ૧૫મી એપ્રિલના દિવસે મુંબઇ ઇન્ડિયન્સ-રાજસ્થાન રોયલ્સ

*   ૧૬મી એપ્રિલના દિવસે સનરાઇઝ હૈદરાબાદ-કોલાકાતા નાઇટ

*   ૧૭મી એપ્રિલના દિવસે કિંગ્સ ઇલેવન-ચેન્નાઈ સુપર

*   ૧૮મી એપ્રિલના દિવસે રોયલ ચેલેન્જર્સ-રાજસ્થાન રોયલ્સ

*   ૧૯મી એપ્રિલના દિવસે દિલ્હી કેપિટલ-કોલાકાતા નાઇટ

*   ૧૯મી એપ્રિલના દિવસે ચેન્નાઈ સુપર-સનરાઈઝ હૈદરાબાદ

*   ૨૦મી એપ્રિલના દિવસે કિંગ્સ ઇલેવન-મુંબઈ ઇન્ડિયન્સ

*   ૨૧મી એપ્રિલના દિવસે રાજસ્થાન રોયલ્સ-સનરાઈઝ હૈદરાબાદ

*   ૨૨મી એપ્રિલના દિવસે રોયલ ચેલેન્જર્સ-દિલ્હી કેપિટલ

*   ૨૩મી એપ્રિલના દિવસે કોલકાતા નાઇટ- કિંગ્સ ઇલેવન

*   ૨૪મી એપ્રિલના દિવસે ચેન્નાઈ સુપર-મુંબઈ ઇન્ડિયન્સ

*   ૨૫મી એપ્રિલના દિવસે રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ

*   ૨૬મી એપ્રિલના દિવસે કિંગ્સ ઇલેવન-કોલકાતા નાઇટ

*   ૨૬મી એપ્રિલના દિવસે સનરાઈઝ હૈદરાબાદ-દિલ્હી કેપિટલ

*   ૨૭મી એપ્રિલના દિવસે ચેન્નાઈ સુપર-રોયલ ચેલેન્જર્સ

*   ૨૮મી એપ્રિલના દિવસે મુંબઈ ઇન્ડિયન્સ-કોલકાતા નાઇટ

*   ૨૯મી એપ્રિલના દિવસે રાજસ્થાન રોયલ્સ-કિંગ્સ ઇલેવન

*   ૩૦મી એપ્રિલના દિવસે સનરાઈઝ હૈદરાબાદ-ચેન્નાઈ સુપર

*   પહેલી મેના દિવસે મુંબઈ ઇન્ડિયન્સ-દિલ્હી કેપિટલ

*   બીજી મેના દિવસે કોલકાતા નાઇટ રાઇડર્સ-રાજસ્થાન રોયલ્સ

*   ત્રીજી મેના દિવસે રોયલ ચેલેન્જર્સ-કિંગ્સ ઇલેવન પંજાબ

*   ત્રીજી મેના દિવસે દિલ્હી કેપિટલ-સનરાઈઝ હૈદરાબાદ

*   ચોથી મેના દિવસે ચેન્નાઈ સુપર-રાજસ્થાન રોયલ્સ

*   પાંચમી મેના દિવસે સનરાઇઝ હૈદરાબાદ-રોયલ ચેલેન્જર્સ

*   છઠ્ઠી મેના દિવસે દિલ્હી કેપિટલ-મુંબઈ ઇન્ડિયન્સ

*   સાતમી મેના દિવસે ચેન્નાઈ સુપર-કોલકાતા નાઇટ

*   ૮મી મેના દિવસે કિંગ્સ ઇલેવન-રાજસ્થાન રોયલ્સ

*   ૯મી મેના દિવસે મુંબઈ ઇન્ડિયન્સ-સનરાઇઝ હૈદરાબાદ

*   ૧૦મી મેના દિવસે કોલકાતા નાઇટ-રોયલ ચેલેન્જર્સ

*   ૧૧મી મેના દિવસે રાજસ્થાન રોયલ્સ-મુંબઈ ઇન્ડિયન્સ

*   ૧૨મી મેના દિવસે સનરાઇઝ હૈદરાબાદ-કિંગ્સ ઇલેવન

*   ૧૩મી મેના દિવસે દિલ્હી કેપિટલ-રાજસ્થાન રોયલ્સ

*   ૧૪મી મેના દિવસે રોયલ ચેલેન્જર્સ-ચેન્નાઈ સુપર

*   ૧૫મી મેના દિવસે કોલકાતા નાઇટ-સનરાઈઝ હૈદરાબાદ

*   ૧૬મી મેના દિવસે કિંગ્સ ઇલેવન-દિલ્હી કેપિટલ

*   ૧૭મી મેના દિવસે રોયલ ચેલેન્જર્સ-મુંબઈ ઇન્ડિયન્સ

(8:02 pm IST)