Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સ્કાઈડાઇવિંગને હવે ભારત સરકાર રમતનો દરજ્જો આપે: શીતલ રાણે મહાજન

નવી દિલ્હી:થાઈલેન્ડમાં સાડી પહેરીને 13000 ફીટની ઉંચાઈથી સ્કાઈડાઇવિંગ કરનાર ભારતની પહેલી ભારતીય મહિલા શીતલ રાણે મહાજને ભારત સરકારને અપીલ કરી છે કે હવે સ્કાઈડાઇવિંગને પણ રમતનો દરજ્જો આપે.

મહારાષ્ટ્ર્ની નૉવારી સાડી પહેરીને ઇતિહાસ રચનાર શીતલનું આગામી લક્ષ્ય અંતરિક્ષ અને એવરેસ્ટ છે. તેનું કહેવું છે કે હવે તે અંતરિક્ષ અને એવરેસ્ટ પર સ્કાઈડાઇવિંગ કરીને દેશનું નામ રોશન કરવા માંગે છે.

 

(5:04 pm IST)