Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

હાર્દિક પંડ્યાને રેસ્ટોરેન્ટ ડીલ આપનાર કંપની જૈગલએ બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર

નવી દિલ્હી:ગ્રાહકોને સારી રેસ્ટોરેન્ટ ડીલ આપનાર કંપની જૈગલે ભારતીય  ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર હાર્દિક પંડ્યાને પોતાની કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.

સાથે પંડ્યા જૈગલના ઉત્પાદનો માટે જાહેરાત કરશે. કંપની કોર્પેરેટ કાર્ડ,ગ્રુપ ડાઇનિંગ ડિલ્સ અને રિવર્ડ્સ એન્ડ લોયલ્ટી સિસ્ટમ પ્રદાન કરે છે. કંપની સાથે જોડાવાની વાતને લઈને પંડ્યાએ કહ્યું કે હું જૈગલ સાથે જૉવાઇને ખુબ ખુશ છું. બ્રાન્ડ લોકોને વિવ્ધ રેસ્ટોરેન્ટ વિશેની માહિતીથી લઈને વળતર ચૂકવવા સુધીની માહિત પડે છે.હું ખાવાનો શોખીન છું અને નવા રેસ્ટોરેન્ટ હમેશા શોધતો રહું છું.અને જૈગલની સર્વિસ તથા તેના નવાનવા તરીકાઓથી હું બચત પણ કરું છું.

(5:03 pm IST)