Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

મારૂ લક્ષ્ય વિશ્વ ટી-20 ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચવાનું છે: ઝુલન ગોસ્વામી

નવી દિલ્હી: એડીની ઇજાના લીધે  ભારત પરત આવેલ દિગ્ગ્જ મહિલા  ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ  કહ્યું  કે વિશ્વ ટી-20 ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચવાનું તેનું લક્ષ્ય છે. ઝૂલણને ઇજાના લીધે દક્ષિણ આફ્રિકા સામે ચાલી  રહેલ ટી-20 મેચમાંથી બહાર થવું પડ્યું હતું.

નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઉતર્યા પછી ઝૂલને જણાવ્યું કે દેરક ટીમનું સપનું હોય છે વિશ્વ કપ જીતવાનું અને અમે પણ તે મેળવવા માંગીયે છે. માટે અમારી ટીમે ટોપ-4માં જગ્યા બનાવવી પડશે અને ત્યાર પછી અમારે આગળ વધવાની છે.

 

(5:03 pm IST)