Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

એશિયાડના ટેનિસ વિજેતા ખેલાડીઓને ટોકિયો ઓલિમ્પિકસમાં સીધો પ્રવેશ મળશે

નવી દિલ્હી : જાકાર્તામાં યોજાનારા આગામી એશિયાડમાંથી ટેનિસના પુરૂષો અને મહિલા ખેલાડીઓને સિંગલ્સ હરીફાઈના વિજેતાઓને ૨૦૨૦ ટોકિયો ઓલિમ્પિક રમતોત્સવમાં સીધો પ્રવેશ મળશે : ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટી દ્વારા છ કવોલીફાઈંગ સ્થાન માટે જાહેરાત કરવામાં આવી હતી.

(12:02 pm IST)