Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

પુરૂષોની ઈન્ટરનેશનલ મેચમાં પ્રથમ મહિલા થર્ડ અમ્પાયર બની જેકલીન વિલિયમ્સ

દુબઈ :  પુરૂષોની ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની જેકલિન વિલિયમ્સ પ્રથમ મહિલા થર્ડ અમ્પાયર બની છે. વેસ્ટ ઇન્ડીઝ અને આયરલેન્ડ વચ્ચે ત્રણ ટીર૦ મેચોમાંની પહેલી ટીર૦ મેચમાં તેણે ફીલ્ડ પર થર્ડ અમ્પાયર તરીકેની ફરજ બજાવી હતી.

(1:11 pm IST)