Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સતત ર૦ માં વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા ચરણમાં પહોંચ્યા રોજર ફેડરર

વિશ્વ નંબર ૩ અને ર૦ ગ્રેડ સ્લેમ વિજેતા રોજર ફેડરર બુધવારના બ્રિટનના ડેન ઇયાંસને હરાવી સતત ર૦મા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા ચરણમાં પહોંચ્યા છે. ૬ વખત ટુર્નામેન્ટના વિજેતા ફેડરરએ વિશ્વ નંબર ૧૮૯ ઇયાંસને પ્રથમ  ર સેટમાં ટ્રાઇ બ્રેકર માં ૭-૬, ૭-૬ થી જયારે ત્રીજા સેટમાં ૬-૩ થી મહાત આપી.

 

(10:36 pm IST)