Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આ બે દિગ્ગ્જ ક્રિકેટરો પર લાગ્યો SEX SCANDLEનો આરોપ: ક્રિકેટ જગતમાં ખળભળાટ

નવી દિલ્હી: વર્લ્ડ કપથી પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ખુબ મોટો ઝાટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડ ટીમના બે યુવા ખેલાડીઓ પર સેક્સ સ્કેન્ડલનો આરોપ લાગ્યો છે. આ બે ખેલાડી ઇંગ્લેન્ડ લાયન્સ ટીમમાં સામેલ છે જે ભારત પ્રવાસ પર છે. ભારતમાં યોજાનાર સિરીઝમાં ભારત એ સામે આ બે ખેલાડીઓનું નામ સામે સામેલ છે.આ બેખેલાડીઓના નામ  ક્લાર્ક અને ટોમ કોહલર કેડમોર છે.

(6:37 pm IST)