Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પ્રો કબડ્ડી લીગ-6: જયપુર પિન્ક પેન્થર્સએ પુણેરી પલટને 36-23થી કરી પરાસ્ત

નવી દિલ્હી: જાપુર પિન્ક પેન્થરસે વિવો પ્રો કબડ્ડી લીગમાં પુણેરી પલ્ટાનને 36-23થી હરાવીને ઘરેલુ ચરણની શૂરાત જીતથી કરી છે. દિપક હુડ્ડાએ આઠ રેડ પોઇન્ટ  મેળવ્યા જયારે  સુનિલ સિદ્ધગવલે આઠ ટેકેલ પોઇન્ટ મેળવ્યા હતા.

જયપુર પાસે  હજુ પણ પ્લે ઑમાં જગ્યા બનાવવાની  તક છે. જયારે પુણિરી દોડમાંથી બહાર છે.

(5:15 pm IST)