Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

વિમ્બલ્ડન બાજુના ગોલ્ફપાર્કને ૫૯૦ કરોડમાં ખરીદશે

વિમ્બલ્ડને લંડન શહેરમાં એની પાડોશમાં આવેલા વિશાળ ગોલ્ફ પાર્કને ખરીદવાનો નિર્ણય લીધો છે. આ માટે ૮૨ મિલિયન ડોલર એટલે કે ૫૯૦ કરોડ રૂપિયાની ઓફર પણ આપવામાં આવી છે.(૩૭.૫)

 

(3:35 pm IST)