Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

બેક ટુ હોમ... જીમમાં પરસેવો પાડતો ધોની

નવી દિલ્હીઃ ટી૨૦ વર્લ્ડ કપ બાદ ભારત પરત ફરેલ મહેન્દ્ર સિંહ ધોની આ દિવસોમાં રાંચીમાં પોતાના ઘરે છે.   પોતાના નિવાસ સ્થાને  જીમમાં પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે.

 ધોનીનો આ વિડિયો  ત્યારે આવ્યો છે જ્યારે WWE સ્ટાર જોન સીનાએ ગત દિવસે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર શેર કરી હતી. જેણે હેડલાઇન્સ બનાવી હતી.

(3:47 pm IST)