Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

એશીઝ સિરીઝમાં વોર્નરના સતત લવારાથી મને પ્રેરણા મળી હતીઃ બેન સ્ટોકસ

તે ખૂબ જ દિલથી મારો ધ્યાનભંગ કરવાની કોશિશ કરી રહ્યો હતો

લંડનઃ સતત કમેન્ટ કરનાર વોર્નર મહદંશે સફળ પણ રહ્યો હતો. આ વિશે સ્ટોકસે કહ્યું હતું કે 'મેચ પૂરી થયા બાદ વોર્નરને હું શું- શું કહીશ એ જ મારા દિમાગમાં ચાલી રહ્યું હતું. મેં બધું વિચાર રાખ્યું હતું.

જો કે અંતે મેં પોતાને પ્રોમિસ કર્યું હતું કે હું કંઈ નહીં બોલીશ અને જો મેચ હું જીતી ગયો તો તેની પાસે જઈને હાથ મિલાવી તેને 'વેલ ડન' કહીશ. તમે દરેક મેચ બાદ ખેલાડી સાથે હાથ મિલાવો છો, પરંતુ એ દિવસે વોર્નર સાથે હાથ મિલાવીને મને ખૂબ સંતોષ થયો હતો.'

 

(3:31 pm IST)
  • નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે બેંકોમાં હાલની એક લાખ રૂપિયાની ડિપોઝીટ ઉપર વીમાના કવચની મર્યાદા વધારવા બાબતે કેન્દ્ર સરકાર વિચારી રહેલ છે access_time 10:04 pm IST

  • રાજકોટ આરટીઓ ખાતે જબરી મારામારીઃ એક યુવકની હત્યાઃ ૨ શખ્શો યુવકને બેફામ માર મારી ફરાર access_time 4:33 pm IST

  • કર્ણાટકમાં યોજાઈ ગયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ કરતા કોંગ્રેસ આગળ : 9 જિલ્લાના 418 વોર્ડમાંથી 151 બેઠકો ઉપર કોંગ્રેસ તથા 125 બેઠકો ઉપર ભાજપ વિજેતા access_time 7:57 pm IST