Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

એટીપી ફાઇનલ્સમાં રોજર ફેડરરે ડોમિનિક થીમને આપી માત

નવી દિલ્હી: સ્વિટ્જએલેન્ડે સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે વર્ષના અંતિમ ટુર્નામેન્ટ એટીપી ફાઇનલ્સના પહેલા મેચમાં નરાશાજનક હાર પછી શાનદાર કમબેક કર્યું છે અને તેને ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમને માત આપીને ટુર્નામેન્ટમાં પોતાની ઉમ્મીદ જિંદા રાખી છે. ફેડરરે 6-2,6-3થી જીત મેળવી હતી. ફેડરે મુકાબલો એક કલાક અને સાત મિનિટમાં પોતાના નામે કર્યો હતો. ફેડરર પોતાના ગ્રુપના અંતિમ મુકાબલામાં 16 નવેમ્બરના દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે થશે.

(3:40 pm IST)