Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પ્રો કબડ્ડી લીગ 6:માં યુ મુંબાએ પોતાના ઘરમાં બેંગ્લુરુ બુલ્સને કરી પરાસ્ત

નવી દિલ્હી: યુ મુંબાએ પ્રો કબડ્ડી લીગ સીઝન 6માં મેચમાં બેંગ્લુરુ બુલ્સને પોતાના ઘરમાં એનએસસીઆઈ સ્ટેડિયમમાં 32-29ના અંતરથી હરાવીને જીત મેળવી છે. પહેલા હાફમાં ખરાબ રીતે પાછળ રહેલ બેંગ્લુરુ બુલ્સે બીજા હાફમાં જોરદાર રીતે વપસે કરીને યુ મુંબાને ટક્કર આપી હતી. પહેલા હાફમાં યુ મુંબા 17-6થી આગળ હતી. બેંગ્લુરુએ 33મી  મિનિટે સુધી 20-28 નો સ્કોર બનાવ્યો હતો.

(3:39 pm IST)