Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

બ્લિટજ ખિતાબ જીત્યો આનંદે

નવી દિલ્હી: દિગ્ગ્જ શતરંજ ખેલાડી ભારતના વિશ્વનાથ આનંદે પોતાની પ્રતિભા રજૂ કરતા પ્લેઓફમાં હિકારું નકાંમુરાને હરાવીને પહેલા ટાટા સ્ટીલ શતરંજ ભારત બ્લિટજ ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે.  આનંદે પહેલા રાઉન્ડ  પછી ચોથું સ્થાન મેળવ્યું પણ અંતિમ રાઉન્ડમાં 48 વર્ષીય ભારતીય ખેલાડીએ છ બાજીથી જીત મેળવી હતી અને વિશ્વના ત્રીજા નંબર ના અમેરિકાના નકામુરાને બરાબરી કરીને પછી અંતિમ રાઉન્ડમાં હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો.

(3:37 pm IST)