Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ચેસ ઈન્‍ડિયા બ્‍લીટ્‍ઝ ટુર્નામેન્‍ટ જીત્‍યો વિશ્વનાથન આનંદ

પાંચ વખત વર્લ્‍ડ ચેમ્‍પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદે ગઈકાલે કલકત્તામાં તાતા સ્‍ટીલ ચેસ ઈન્‍ડિયા બ્‍લીટ્‍ઝ ટુર્નામેન્‍ટની ફાઈનલમાં અમેરીકાના હિકારૂ નાકામુરાને માત આપી હતી

(3:37 pm IST)